Dharmik | Hamilton, Waikato
“લાગવગ બહુ મોટો ભાગ ભજવે છે. જેમ કે મારી જિંદગીમાં મોટામોટા ઉતાર ચડાવ આવ્યા છે.
જેમ કે… મેં ઘણા બધા નાં મજૂરીનો સામનો કર્યો છે. જેમ કે કેનેડા, ન્યુઝિલેન્ડ જેવા દેશો પણ એમાંથી હું ઘણું બધું શીખ્યો છું નામુંજૂરીમાંથી. નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું. તેથી…પોતામાં વિશ્વાસ રાખો અને આગળ વધતા રહો. એક દિવાસ તમને સફળતા જરુર મળશે. તેથી આ એક પ્રેરણાદાયકક વાર્તા છે. કોઈ પણ સફળતાની તક માટે તમે સફળતાની તક માટે બેસશો નહીં અને જાતે તમે ઉભી કરો સફળતા. અને સફળતા માટે તમે મહેનત કર્યાં કરો તો જ તમને સફળતા મળશે. હાથમાં હાર જીત એ જીવનનો ભાગ છે. પણ…તમે મહેનત કર્યાં કરશો તો એક દિવસ સફળતા જરુર મળશે. ઠીક છે, મારું નામ ધાર્મિક શાહ છે. હું હિન્દુસ્તાનથી જોડાયેલો છું. અહીંયા હું ન્યૂઝીલેન્ડ ભણવા માટે આવ્યો છું અને અહીંયા હું સ્નાતક ડિપ્લોમા વ્યૂહરચનાત્મક સંચાલન ભણું છું. હું ન્યુઝિલેન્ડને બહુ પ્રેમ કરું છું.
Translated
Influence plays a very big part. Such as…In my life there have been big ups and downs. Such as, I have faced a lot of rejections. Countries like Canada and New Zealand. But I have learned a lot from this, from the rejections. I’ve learned how to come out from this failure. To have full faith in yourself and keep moving forward. One day you will surely have success. So this is an inspiring story. For any opportunity, never wait for opportunity for success and create success yourself. To achieve success, keep on working hard only then will you be successful. Defeat and victory are part of life. But keep on working hard. One day you will be successful.
India is my mother country. I have come here to study in New Zealand and I am studying for a graduate diploma in strategic management. I really love New Zealand.”